વલસાડના પારડીમાં જિલ્લા કક્ષાના ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે તિરંગો ફરકાવી હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી, આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી, જીલ્લા મહામંત્રીશ્રીઓ શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, જીલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, સંગઠનના આગેવાનો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Back to top button
error: Content is protected !!