E-Paperઅમદાવાદગાંધીનગરગુજરાતસાબરકાંઠા

નાના ચેખલા ગામના ચૌધરી પરિવાર ની દિકરી એમબીબીએસ ની ડીગ્રી હાંસલ કરી સમાજ નું ગૌરવ વધાર્યું – વાંચો અહેવાલ 

નાના ચેખલા ગામના ચૌધરી પરિવાર ની દિકરી એમબીબીએસ ની ડીગ્રી હાંસલ કરી સમાજ નું ગૌરવ વધાર્યું – વાંચો અહેવાલ 

તલોદ ન્યુઝ –  હિતેશ શાહ
તલોદ તાલુકાના નાના ચેખલા ગામના પાટીદાર સમાજના અને રાણીપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ચૌધરી રાજેશકુમાર ચેલાભાઈ ની દિકરી વિધી ચૌધરી એ એમ.બી.બી.એસ ની ડીગ્રી હાંસલ કરી ગામ,પરિવાર,અને આંજણા ચૌધરી સમાજ નું ગૌરવ વધારવા બદલ ગામજનો,સમાજ આગેવાનો સૌ એ વિધી ચૌધરી ને તબિબિ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!